ગ્રાન્ડ રિહર્સલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રાન્ડ રિહર્સલ

નપુંસક લિંગ

  • 1

    નૃત્ય, નાટક વગેરેનો કાર્યક્રમ જાહેરમાં રજૂ થાય તે પહેલાં થતો પૂર્વતૈયારીરૂપ છેલ્લો પ્રયોગ.

મૂળ

इं.