ગુરાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરાબ

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું વહાણ.

મૂળ

સર૰ हिं.; म.; फा. गुराब; इं. ग्रेब