ગ્રામઉદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામઉદ્યોગ

પુંલિંગ

  • 1

    ગામડામાં ને તેની અર્થનીતિની દ્દષ્ટિએ કરી ને ખીલવી શકાય એવો ઉદ્યોગ-ધંધો; 'વિલેજ ઇંડસ્ટ્રી'.