ગ્રામવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    (શહેર નહિ, પણ) ગામડા તરફનું મનનું વલણ; ગ્રામસંગઠનના કામમાં પડવા ને ફાવવામાં અનુકૂળ વૃત્તિ.