ગ્રામવિકાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામવિકાસ

પુંલિંગ

  • 1

    ગામડાંનો (આર્થિક ઇ૰ ક્ષેત્રોમાં) વિકાસ; તેમની ખિલવણી.