ગ્રામવિદ્યાપીઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામવિદ્યાપીઠ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ગામડામાં આવેલી અને ગ્રામજનતાના પ્રશ્નો તથા જીવન વિષે વિશેષ શિક્ષણકામ કરતી વિદ્યાપીઠ; 'રૂરલ યુનિવર્સિટી'.