ગ્રામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રામી

વિશેષણ

 • 1

  ગામડાંનું -ને લગતું.

 • 2

  ગામડિયો.

 • 3

  કૂતરો.

 • 4

  કાગડો.

 • 5

  ભૂંડ; સૂવર.

મૂળ

सं.