ગરાસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરાસિયો

પુંલિંગ

  • 1

    ગરાસ ખાનારો.

  • 2

    રાજવંશી ભાયાત.

  • 3

    કોઈ પણ રજપૂત-એક જાત.

મૂળ

'ગરાસ' ઉપરથી