ગ્રાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રાહી

વિશેષણ

  • 1

    ગુણમાં દસ્ત રોકનારું.

પુંલિંગ

  • 1

    એક છંદ.

મૂળ

सं.