ગરિમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરિમા

સ્ત્રીલિંગ

  • 1

    મોટાઈ; પ્રૌઢતા.

  • 2

    ઇચ્છા પ્રમાણે ભારે થઈ જવાની યોગની એક સિદ્ધિ.

મૂળ

सं.