ગ્રિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રિલ

સ્ત્રીલિંગ

  • 1

    મકાનમાં વપરાતી જાળી.

  • 2

    કૂકર, ઓવન વગેરેમાં વપરાતી સળિયાવાળી જાળી.

મૂળ

इं.