ગ્રીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીક

વિશેષણ

  • 1

    ગ્રીસ દેશનું.

મૂળ

इं.

ગ્રીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીક

પુંલિંગ

  • 1

    ગ્રીસનો વતની.

ગ્રીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીક

સ્ત્રીલિંગ

  • 1

    ગ્રીસની ભાષા.