ગરીડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરીડું

નપુંસક લિંગ

  • 1

    છાણનો ગોળો.

મૂળ

'ગરવું' (ખરેલું -છાણ) ઉપરથી?