ગરીબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરીબ

વિશેષણ

  • 1

    નિર્ઘન; કંગાલ.

  • 2

    બાપડું; દુઃખી.

  • 3

    લાક્ષણિક નમ્ર; સાલસ; રાંક.

મૂળ

अ.