ગરીબખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરીબખાનું

નપુંસક લિંગ

  • 1

    ગરીબનું ઘર.

  • 2

    લાક્ષણિક પોતાનું મકાન – ઘર.

મૂળ

अ. फा.