ગ્રીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રીવ

પુંલિંગ

  • 1

    સંગીતનો એક અલંકાર.

  • 2

    ગ્રીવા; ગરદન; ડોક.

મૂળ

सं.