ગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરો

પુંલિંગ

  • 1

    ચોમાસાના પાણીથી પડેલો ખાડો.

મૂળ

જુઓ ગરાડ

ગેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરો

પુંલિંગ

  • 1

    ગરેલો ભૂકો; ગેર.

મૂળ

'ગરવું' ઉપરથી