ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગુલ1

નપુંસક લિંગ

 • 1

  ફૂલ.

 • 2

  ગુલાબનું ફૂલ.

 • 3

  લાક્ષણિક બત્તી ઉપરનો બળેલો ભાગ; મોગરો.

મૂળ

फा.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગૂલું2

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગલ

પુંલિંગ

 • 1

  માછલાં પકડવાનો આંકડો.

 • 2

  લાંચ; લાલચ.

 • 3

  ગુપ્ત વાત; બાતમી.

 • 4

  ગર; માવો.

 • 5

  કૂવામાં પડેલી ચીજ કાઢવા માટેનો આંકડીઓનો ઝૂમખો; બિલાડી.

 • 6

  ગર; ઝેરી અઘાર-લાળ.

 • 7

  બત્તીનો મોગરો.

 • 8

  પિવાઇ ગયેલી-બળી ગયેલી ચલમમાંની ગડાકુ.

 • 9

  ગુલબાસ.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગેલ

પુંલિંગ

 • 1

  આનંદ.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગલ

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગલ

પુંલિંગ

 • 1

  કંઠ; ગળું.

મૂળ

सं.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગેલ

નપુંસક લિંગ

 • 1

  લાડ.

 • 2

  લાડભર્યો ખેલ, રમત.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગેલ

સ્ત્રીલિંગ

 • 1

  ગલી; વાટ; રસ્તો.

 • 2

  [?] થુવરનું પાકું પાન જે સ્લેટ ઉપર ઘસાય છે.

ગુજરાતી માં ગલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલ1ગલ2

ગેલ

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો કેડે; પાછળ.