ગલકંબલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલકંબલ

પુંલિંગ

  • 1

    ગાય-બળદને ગળે લટકતી ગોદડી જેવી ચામડી.

મૂળ

सं.