ગલખોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલખોડી

સ્ત્રીલિંગ

  • 1

    અછોડે કે ઢોરને ગાળિયે ઘાલેલો મોઇના આકારનો લાકડાનો કકડૉ.

મૂળ

ગળે+ખોડવું?