ગલગોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલગોટો

પુંલિંગ

  • 1

    એક ફૂલનો છોડ.

  • 2

    તેનું ફૂલ.

મૂળ

ગલ(ગુલ)+ગોટો