ગુલછડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલછડી

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલઝાડ.

  • 2

    તેનું ફૂલ.

  • 3

    ગુલાબનો ગોટો અથવા તોરો.

  • 4

    એક ઘરેણું.