ગલથૂથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલથૂથી

સ્ત્રીલિંગ

  • 1

    ગળથૂથી; તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.

મૂળ

ગલ ( सं. गुल -ગોળ)+થૂથી (થૂથો) =પૂમડું