ગુલદાવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલદાવરી

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલઝાડ; સેવતી.

  • 2

    તેનું ફૂલ.

મૂળ

फा. गुलि (-ले) दाबूदी