ગલધાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલધાણી

સ્ત્રીલિંગ

  • 1

    ગોળ અને ધાણીની બનાવેલી એક વાની.

મૂળ

ગલ ( सं. गुल -ગોળ)+ધાણી