ગલેફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલેફવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગલેફ પેઠે પડ ચડાવવું (જેમ કે, મીઠાઈ પર ખાંડનું).