ગલ્ફ કન્ટ્રીઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલ્ફ કન્ટ્રીઝ

પુંલિંગ બહુવયન​

  • 1

    ખાડીના દેશો [ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરિન, કતાર, અરબ અમીરાત અને ઓમાન].

મૂળ

इं.