ગલબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલબું

નપુંસક લિંગ

  • 1

    ગુલબાન; બૂમ; શોરબકોર.

  • 2

    ગુલબું; ગપાટો; ગલબો.

મૂળ

फा. गुलबांग

ગુલબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલબું

નપુંસક લિંગ

  • 1

    ગપાટો; ગપગોટો.

મૂળ

फा. गुलबांग