ગુલબાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલબાસ

નપુંસક લિંગ

  • 1

    'ગુલ'; એક ફૂલછોડ.

  • 2

    તેનું ફલ.

મૂળ

+अ. अब्बास फा. गुले अब्बास