ગુલ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલ્મ

નપુંસક લિંગ

 • 1

  ગોળાનો રોગ.

 • 2

  ગાંઠ.

 • 3

  ઝુંડ; ઝાડી.

 • 4

  અમુક સંખ્યામાં ચતુરંગ સેનાની પલટણ.

મૂળ

सं.