ગલમેંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલમેંદી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ; મોટી મેંદી.

મૂળ

ગુલ(ફા.) +મેંદી