ગ્લૅમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્લૅમર

પુંલિંગ

 • 1

  જાદુ; માયા; ઝાકઝમાળ; ભભકો.

 • 2

  મોહકતા; લોભામણું સૌંદર્ય.

નપુંસક લિંગ

 • 1

  જાદુ; માયા; ઝાકઝમાળ; ભભકો.

 • 2

  મોહકતા; લોભામણું સૌંદર્ય.

મૂળ

इं.