ગૂલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂલર

નપુંસક લિંગ

 • 1

  ગુલ્લર; ઉમરડો.

 • 2

  ઉમરડું.

 • 3

  કાનનું એક ઘરેણું.

મૂળ

हिं.

ગૂલરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂલરું

નપુંસક લિંગ

 • 1

  પાપડનો લૂઓ.

 • 2

  જુઓ ગૂલર.

 • 3

  ઘોડિયે લટકાવવાનું એક લાકડાનું રમકડું.

મૂળ

જુઓ ગૂડલું