ગુજરાતી

માં ગૅલરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૅલરી1ગૅલરી2

ગૅલરી1

સ્ત્રીલિંગ

 • 1

  એક પછી એક હાર ઊંચી ઊંચી ગોઠવી હોય એવી બેઠક (નાટકશાળામાં હોય છે તેવી).

 • 2

  છજું.

ગુજરાતી

માં ગૅલરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૅલરી1ગૅલરી2

ગૅલરી2

સ્ત્રીલિંગ

 • 1

  લૉબી; એક ઓરડામાંથી બીજામાં જવાનો રસ્તો; ઓસરી.

 • 2

  ઝરૂખો; 'ગૅલરી'.

 • 3

  પોતાના હિત માટે સંસદ સભ્યો કે ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે કરવામાં આવતા પ્રયાસો (આવા પ્રયાસો અન્યત્ર પણ થતા હોય છે.).

મૂળ

इं.