ગલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલ્લ

પુંલિંગ

  • 1

    ગાલ.

મૂળ

सं.

ગુલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલ્લું

નપુંસક લિંગ

  • 1

    પાપડની કણકનો લૂઓ; ગૂલરું.

મૂળ

જુઓ ગૂડલું