ગુજરાતી

માં ગલ્લાચરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગલ્લાચર1ગલ્લાચર2

ગલ્લાચર1

પુંલિંગ

  • 1

    ગલ્લાના કામકાજ માટેનો નોકર; 'કાઉન્ટર-બૉય'.

ગુજરાતી

માં ગલ્લાચરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગલ્લાચર1ગલ્લાચર2

ગલ્લાચર2

પુંલિંગ

  • 1

    ગલ્લો; નાણું રાખવાનું ઠામ-ખજાનો.

  • 2

    પરચૂરણ વકરાનું નાણું નાખવાનું પાત્ર.