ગલશુંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલશુંડી

સ્ત્રીલિંગ

  • 1

    જીભનો પાછલો ભાગ; ગળાનો કાકડો.

  • 2

    કાકડા ફૂલવાનો રોગ.

મૂળ

सं.