ગ્લૅશિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્લૅશિયર

પુંલિંગ

  • 1

    અતિશીત પ્રદેશમાં ભેગો થઈ ધીમેધીમે સરકતો જતો બરફનો - હિમશિલાઓનો પ્રવાહ; હિમનદી.

મૂળ

इं.