ગલસ્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલસ્તન

પુંલિંગ

 • 1

  (બકરીના) ગળાનો આંચળ.

 • 2

  લાક્ષણિક નકામી વસ્તુ.

નપુંસક લિંગ

 • 1

  (બકરીના) ગળાનો આંચળ.

 • 2

  લાક્ષણિક નકામી વસ્તુ.

મૂળ

सं.