ગુલાંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલાંટિયું

નપુંસક લિંગ

  • 1

    ગોટીમડું.

  • 2

    લાક્ષણિક ઊલટું ફરી જવું તે.

મૂળ

दे. गुलुत्थ (-च्छ)