ગ્લાનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્લાનિ

સ્ત્રીલિંગ

  • 1

    થાક.

  • 2

    અનુત્સાહ; ખિન્નતા.

  • 3

    ઘૃણા; અણગમો.