ગુલાબદાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલાબદાની

સ્ત્રીલિંગ

  • 1

    ગુલાબજળ છાંટવાની શિરોઈના આકારની ઝારી.

મૂળ

फा.