ગુલાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલાબી

વિશેષણ

  • 1

    ગુલાબના રંગનું.

  • 2

    મીઠું; મજેદાર (ઉદા૰ ઊંઘ, સ્વભાવ).

મૂળ

फा.

ગુલાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલાબી

સ્ત્રીલિંગ

  • 1

    ગુલાબના જેવો રાતો રંગ.