ગુલામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલામ

પુંલિંગ

  • 1

    ખરીદ કરેલો ચાકર; લૂંડો.

  • 2

    લાક્ષણિક પરવશ-પરતંત્ર માણસ.

મૂળ

अ.