ગુલામખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલામખત

નપુંસક લિંગ

  • 1

    ગુલામ તરીકેના વેચાણનું લખત.

  • 2

    પરતંત્ર બનાવે એવું લખાણ-કરાર.