ગુલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલાલ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો (આનંદોત્સવ, ખાસ કરીને હોળીના દિવસોમાં, એ ખૂબ વપરાય છે).

મૂળ

हिं. જુઓ ગુલાલા