ગુલિસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલિસ્તાન

નપુંસક લિંગ

  • 1

    ગુલશન; ફૂલવાડી; બાગ.

મૂળ

फा.