ગુજરાતી માં ગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલી1ગલી2

ગૂલી1

સ્ત્રીલિંગ

 • 1

  ગળી.

 • 2

  જીવડાએ બનાવેલું ધોળું કે કાબરું ઘર.

ગુજરાતી માં ગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલી1ગલી2

ગૅલી2

સ્ત્રીલિંગ

 • 1

  (છાપખાનામાં) ગોઠવેલાં બીબાંના ચોકઠાને મૂકવાનું લંબચોરસ પતરું કે પાટિયું.

 • 2

  લાક્ષણિક ગૅલીપ્રૂફ.

મૂળ

इं.

ગુજરાતી માં ગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલી1ગલી2

ગલી

સ્ત્રીલિંગ

 • 1

  સાંકડી વાટ-શેરી.

મૂળ

हिं.

ગુજરાતી માં ગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગલી1ગલી2

ગલી

સ્ત્રીલિંગ

 • 1

  ગલીપચી; શરીરના અમુક ભાગમાં સ્પર્શથી થતા સળવળાટની મજેદાર અસર.

મૂળ

સર૰ दे. गंजोल्लिअ