ગલીકૂંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલીકૂંચી

સ્ત્રીલિંગ

 • 1

  ગલીઓમાંનો આડોઅવળો અને સાંકડો માર્ગ.

 • 2

  લાક્ષણિક કોઈ બાબતને લગતી આડીઅવળી-ઝટ ન લક્ષમાં આવે એવી નાની મોટી વિગતો.

મૂળ

फा. कूचह

ગલીકૂચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલીકૂચી

સ્ત્રીલિંગ

 • 1

  ગલીઓમાંનો આડોઅવળો અને સાંકડો માર્ગ.

 • 2

  લાક્ષણિક કોઈ બાબતને લગતી આડીઅવળી-ઝટ ન લક્ષમાં આવે એવી નાની મોટી વિગતો.

મૂળ

फा. कूचह