ગલીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગલીચ

વિશેષણ

  • 1

    ગંદું-અતિ ગંદું.

મૂળ

सं. गलीज